તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડલામાં જુગાર રમતાં સાત જુગારી ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાંકરેજતાલુકાના માંડલા ગામમાં શનિવારની રાત્રીએ થરા પીએસઆઇ એમ.એન.દેસાઇએ ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાં જુગાર રમતા સાત શખસોને રંગે હાથ ઝડપી લીધા હતા.

જેમની પાસેથી પોલીસે રોકડ રકમ રૂ. 8110 સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. અને તમામની સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રેડને લઈ જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ઝડપાયેલા શખસ

1.તરસંગજીશામજીજી ઠાકોર

2.રમેશજી ડાયાજી ઠાકોર

3.તરસંગજી નેમાજી ઠાકોર

4.ઓખાજી દલાજી ઠાકોર

5.પવાભાઇ ચેલાભાઇ રાવળ

6.દિનેશજી ચતુરજી ઠાકોર

7.વશરામજી માંનાજી ઠાકોર(તમામ રહે.માંડલા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો