કેટલો જથ્થો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંથાવાડા તેમજ ધાનેરા પોલીસ દ્વારા જુદાજુદા ગુનામાં ઝડપાયેલા વિદેશા દારૂ ઉપર મંગળવારે સાતસણ ગામે પાસે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ત્યારે ધાનેરા એસડીએમ બી.જે.સોની, થરાદ ડીવાયએસપી એસ.જે. પટેલ, નશાબંધી અધિકારી કે.એન.ભોજક, પાંથાવાડા પીએસઆઇ વનરાજસિંહ ચાવડા, ધાનેરા પીએસઆઇ એચ.એમ.પટેલ તથા સાતસણના સરપંચ કાળુસિંહ દેવડા હાજર રહ્યા હતા. -પ્રવિણસોલંકી

સાતસણમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું