તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદ |થરાદ વિસ્તરણ રેન્જના ફોરેસ્ટ ઓફીસર હેમાભાઇ પટેલના સહયોગથી બસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદ |થરાદ વિસ્તરણ રેન્જના ફોરેસ્ટ ઓફીસર હેમાભાઇ પટેલના સહયોગથી બસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ |થરાદ વિસ્તરણ રેન્જના ફોરેસ્ટ ઓફીસર હેમાભાઇ પટેલના સહયોગથી બસ સ્ટેન્ડથી કબ્રસ્તાનમાં બુધવારે સવારે 1111 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુસ્લિમભાઇ ઘાંચી જાકીરભાઇ હાજીઅહેમદભાઇ મહમદખાન એસ.સામેજા તેમજ વાલજીભાઇ સોલંકી દ્વારા જગ્યામાં રોપાનો સારો ઉછેર થાય અને પર્યાવરણના સુધારામાં મદદરૂપ બની શકાય તે રીતે વૃક્ષોનું જમીન કરવામાં આવનાર છે. તેમ જણાવાયું હતું.

થરાદના કબ્રસ્તાનમાં 1111 રોપાનું વાવેતર કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો