તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદમાં દલિતોએ નાયબ કલેકટરને આવેદન આપ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાતાલુકાના મોટા સામઢીયાળ ગામે દલિતો પર કરાયેલા અત્યાચાર મામલે થરાદ ભીમ યુવા સેના દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયુ હતું. જેમાં દલિત પરીવારોનો પરંપરાગત વ્યવસાય હોઇ તેમના પર કહેવાતા ગૌસેવકો દ્વારા કરાયેલા અત્યાચાર મામલે કડક કાર્યવાહીની માંગ કરાઇ હતી. સાથો સાથ હજુ ઘણા ગામોમાં અનુ. જાતિનામ લોકોને મગરેલા ઢોર ખેંચવાની ફરજ પાડવામાં આવતી હોઇ ભવિષ્યમાં પ્રકારની ઘટના થાય તેવી માંગણી સાથે આવેદન અપાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો