તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદમાં ભારત વિકાસ ૫રીષદ દ્વારા ગુરુપૂર્ણિમા ઊજવાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદ : થરાદભારત વિકાસ ૫રીષદ શાખા દ્વારા ગુરુપૂર્ણિમા અંતગર્ત સરકારી વાણિજ્ય અને વિનિયન કોલેજમાં સોમવારે ગુરુપૂર્ણિમા અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૉલેજના તમામ ગુરુજીઓનું વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપૂજન કરવામાં આવ્યું હતું. શાખા ૫રીચય જયપ્રકાશ જોષીએ જ્યારે સંજયભાઇ ત્રિવેદીએ સાંપ્રત સમયને અનુલક્ષીને વક્તવ્ય આપ્યું હતું. ૫રીષદના પ્રમુખ અમૃતભાઇ માળી, મંત્રી વિપીનદાન ગઢવી, સંયોજક નરસિંહભાઇ ચૌઘરીએ પ્રમાણપત્રો આપી ગુરુજીઓને અને વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. કૉલેજના પ્રિન્સીપાલ ભરતભાઇ કણઝરીયા, વિષ્ણુભાઇ દવે, ઠાકરશીભાઇ પ્રજાપતિ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.તસવીર-વિષ્ણુ દવે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો