તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Tharad
 • થરાદ |થરાદના વજેગઢમાં રહેતા અરવિંદભાઇ શંકરભાઇ પ્રજાપતી શનિવારની સાંજના સાતેક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદ |થરાદના વજેગઢમાં રહેતા અરવિંદભાઇ શંકરભાઇ પ્રજાપતી શનિવારની સાંજના સાતેક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદ |થરાદના વજેગઢમાં રહેતા અરવિંદભાઇ શંકરભાઇ પ્રજાપતી શનિવારની સાંજના સાતેક વાગ્યાના સુમારે પોતાની ગાડી લઇને ઘર તરફ જઇ રહ્યા હતા.આ વખતે પ્રધાનજી વાકજી ઠાકોરે તેમને તારો રસ્તો નથી હવે અહીંથી તુ ચાલતો નહી તેમ જણાવતાં જાહેર માર્ગ હોવાનું જણાવી પોતાના ઘેર ગયા હતા. જ્યાં આવેલા પ્રધાનજી તથા દશરથભાઇ અને અમરતભાઇ વાકજીભાઇ ઠાકોરે દોડી આવી અપશબ્દો બોલી ધોકા વડે આડેધડ હુમલો કર્યો હતો.જેને બચાવવા તેમના પિતા શંકરભાઇ વચ્ચે પડતાં દોડી આવેલા રામસીભાઇ વાકજીભાઇ ઠાકોર અને ભાવેશભાઇ વાકજીભાઇ ઠાકોરે ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની અરવીંદભાઇની ફરીયાદના આધારે થરાદ પોલીસે પાંચેય ભાઇઓ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

થરાદના વજેગઢમાં રસ્તે ચાલવા બાબતે જીપચાલક પર હુમલો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો