તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Tharad
 • દિયોદર |દિયોદર લહેરીપુરા વિસ્તારમાં રહેતી એક સગીરાને નાગરભુપતજી પરમારે શનિવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદર |દિયોદર લહેરીપુરા વિસ્તારમાં રહેતી એક સગીરાને નાગરભુપતજી પરમારે શનિવારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિયોદર |દિયોદર લહેરીપુરા વિસ્તારમાં રહેતી એક સગીરાને નાગરભુપતજી પરમારે શનિવારે ભરતભાઇ માળીની મદદગારીથી બળજબરીપૂર્વક એક સફેદ કલરની સ્કોર્પીયો ગાડીમાં બેસાડી દિયોદર બસ સ્ટેન્ડ નજીક નાગરભાઇ પરમારે તેણીની ઉપર દુષ્કૃત્ય આચર્યું હતું. જ્યાંથી અમદાવાદ તરફ લઇ ગયેલ અને ત્યાંથી પરત ફરી શનિવારે મોડી સાંજે દિયોદર-થરા ચાર રસ્તાએ ઉતારી દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દિયોદર પોલીસે નાગરજી પરમાર સામે દુષ્કર્મ અને ભરત માળી સામે મદદગારીનો ગૂનો નોંધી વધુ તપાસ શિહોરી સીપીઆઇ પી.એસ. રાઠોડ ચલાવી રહ્યા છે.

દિયોદરની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો