• Gujarati News
  • થરાદ શહેરના જાહેર માર્ગ ઉપર શુક્રવારે એક ટોળું બે કલાક

થરાદ શહેરના જાહેર માર્ગ ઉપર શુક્રવારે એક ટોળું બે કલાક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ શહેરના જાહેર માર્ગ ઉપર શુક્રવારે એક ટોળું બે કલાક સુધી જામેલું રહ્યું હતું. જ્યાં એક મહિલા પોતાનો મોબાઇલ બંધ હોવા થવા છતાં ડાયલ કરીને વાતો કરતી હતી. અદાઓ જોવા માટે કુતુહલવશ ટોળું ખસતું નહતું. અને તમાશાને તેડું હોય તેમ ટોળામાં મહિલા નશામાં કે જીપમાંથી ફેંકવામાં આવી હોવાની ચર્ચાઓ થઇ રહી હતી. /- વિષ્ણુદવે

તમાશાને તેડું ના હોય