તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદ-વાવ હાઇવે પર ટેન્કરની ટક્કરથી બાઇક ચાલકને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ-વાવહાઇવે પર ટેન્કરની ટક્કરથી બાઇક ચાલકને ઇજા પહોંચી હતી.

થરાદ વાવ હાઇવે પર નર્મદા કોલોની પાસે શનિવારની સવારના સુમારે શહેરની ન્યુશિવશક્તિ સોસાયટીમાં રહેતા સૂઇગામ તાલુકાના મેઘપુરાના વિષ્ણુભાઇ સવજીભાઇ ઠાકોર જીજે-01-એસડબલ્યુ-7567 નંબરના બાઇક પર ઘરે જઇ રહ્યો હતો. વખતે સામેથી આરજે-14-જીએચ-1773 નંબરના ટેન્કરના ચાલકે અડફેટે લઇ ઇજાઓ પહોંચાડતાં તેને સારવાર માટે રેફરલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે અક્સ્માત બાદ ચાલક પોલીસ મથકમાં હાજર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...