તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદ |વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની નિમિત્તે થરાદમાં ભાજપના ધારાસભ્ય પરબતભાઈ

થરાદ |વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની નિમિત્તે થરાદમાં ભાજપના ધારાસભ્ય પરબતભાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ |વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની નિમિત્તે થરાદમાં ભાજપના ધારાસભ્ય પરબતભાઈ પટેલ, તાલુકા પ્રમુખ રૂપસીભાઇ પટેલ, શહેર પ્રમુખ વસંતભાઇ ત્રિવદી,અજયઓઝા, પ્રકાશભાઇ સોની, કમલેશભાઇ વારડે, ભેમજીભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહેલા કાર્યકરો દ્વારા માર્કેટયાર્ડમાં સફાઇ, શહેરની ગાયત્રી વિદ્યાલયમાં બાળકોને ચોકલેટ તથા રેફરલ હોસ્પીટલમાં દર્દીઓને ફળ તથા બિસ્કીટનું વિતરણ કરાયું હતું.

થરાદમાં વડાપ્રધાનના જન્મ દિવસની ઊજવણી

અન્ય સમાચારો પણ છે...