થરાદ | થરાદમાર્કેટયાર્ડ દ્વારા તાલુકાના વતની હોય તેવી 10 થી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદમાર્કેટયાર્ડ દ્વારા તાલુકાના વતની હોય તેવી 10 થી 70 વર્ષની તમામ વ્યક્તિને પણ આવરી લઇ આકસ્મિક મૃત્યુના કેસમાં મફતમાં એક લાખનું વિમા કવચ પુરૂ પાડવાનો ઐતિહાસિક અને પ્રજાહિતનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં થરાદ તાલુકામાં વિવિધ કેસમાં આઠ વ્યક્તિ\\\"નાં આકસ્મિક મોત નિપજતાં માર્કેટયાર્ડ દ્વારા તેમના વારસદારોને વિમા રકમના ચેક અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...