• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદ | થરાદમાંશ્રી રાજેશ્વર આદર્શ વિદ્યાલયમાં વિદાય સમારોહ શાળાના અધ્યક્ષ

થરાદ | થરાદમાંશ્રી રાજેશ્વર આદર્શ વિદ્યાલયમાં વિદાય સમારોહ શાળાના અધ્યક્ષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદમાંશ્રી રાજેશ્વર આદર્શ વિદ્યાલયમાં વિદાય સમારોહ શાળાના અધ્યક્ષ માવજીભાઇ પટેલ, રામઆશરા અનક્ષેત્ર ઢીમાના મહામંડળેશ્વર મહતશ્રી જાનકીદાસજી મહારાજ, પુરાભાઇ પટેલ, મોંઘજીભાઇ તેમજ શાળાના આચાર્ય વિરાભાઇ અને સ્ટાફ શિક્ષકગણ તથા વાલીઓ હાજર રહયા હતા.જિલ્લા કક્ષાએ શાળાના બાળકો પ્રથમ ત્રણ ક્રમાંકે આવતાં સરકાર દ્વારા તેમને ૪૨૫૦૦ રૂપિયાનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.જ્યારે વાલીઓએ પણ શાળામાં ફાળો આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...