થરાદમાં મફત મોતીયાના ઓપરેશનનો કેમ્પ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદમાં મફત મોતીયાના ઓપરેશનનો કેમ્પ યોજાશે

થરાદ | થરાદનાલાયન્સ કલબ ઓફ સીટીના પ્રમુખ ભરતભાઇ પ્રજાપતિના પિતા ખેમચંદભાઇ પ્રજાપતિની પુણ્યતીથી નિમિત્તે ગુરુવારે શહેરની આનંદનગર પ્રા.શાળામાં નિઃશુલ્ક આંખ તપાસ અને મોતીયાનું ઓપરેશન અને નિઃશુલ્ક બ્લડ ગૃપ ચેક અપનું આયોજન કરાયું છે.ભરતભાઇ પ્રજાપતિએ ગરીબ અને જરુરીયાત મંદ દર્દીઓને તેનો લાભ લેવા માટે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...