• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદ |થરાદની દેવ વિદ્યામંદિરમાં સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

થરાદ |થરાદની દેવ વિદ્યામંદિરમાં સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ |થરાદની દેવ વિદ્યામંદિરમાં સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં મલુપુર તથા થરાદ કેન્દ્રની વિવિધ શાળાઓએ પાંચ વિભાગમાં કૃતિઓ રજૂ કરી હતી.કાર્યક્રમમાં મલુપુરના આચાર્ય શિવરામભાઇ પટેલ, શિવરામભાઇ ખટાણા, શરદભાઇ ત્રિવેદી તથા દેવાભાઇ પટેલ અને અન્ય શાળાના આચાર્યો તથા વિષય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જેમણે કાર્યક્રમના આયોજન બદલ શાળાના પ્રમુખ દેવાભાઇ પટેલને બિરદાવ્યા હતા. તસવીર- વિષ્ણુ દવે

થરાદમાં બીઆરસી કક્ષાનું ગણિત- વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

અન્ય સમાચારો પણ છે...