તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાવડાસણનાં મહિલા તલાટી 20 હજારની લાંચ લેતાં ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદતાલુકાની પાવડાસણ ગૃપ ગ્રામપંચાયત કચેરીમાં ફરજ બજવતા એક મહિલા તલાટીને સિધોતરાના બસસ્ટેશન ઉપર રૂ. 20 હજારની લાંચ લેતાં જિલ્લા એસીબીની ટીમે રંગેહાથે ઝડપી લીધા હતા.જેને લઈ લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

થરાદના સિધોતરા ગામમાં એક ખેડુતની રીસર્વે ટીમ દ્વારા કંપલેટ કરાયેલા સર્વેમાં જમીન સરખી કરાવવા માટેનાં કાગળો મામલતદાર કચેરીમાં મોકલી આપવા માટે પાવડાસણ ગ્રૃપ ગ્રામપંચાયત કચેરીના મહિલા તલાટી કમમંત્રીએ રાજેશ્વરીબેન જયંતિલાલ ભાવસારએ 20 હજારની રૂપીયાની માંગણી કરી હતી.

આથી ફરીયાદીએ જિલ્લાની એસીબી પોલીસીનો સંપર્ક કરતાં એસીબીના પીઆઇ એચ એમ કંસાગરા ટીમે બે સરકારી સાક્ષીઓ અને ડીજીટલ વોઇસ રેકોર્ડર સાથે ગુરૂવારની બપોરના પોણા એક વાગ્યાના સુમારે છટકું ગોઠવ્યું હતું. જે પ્રમાણે(ખેડુત) ફરીયાદી સિધોતરાના બસસ્ટેશન ઉપર પૈસા આપવા જતાં મહિલા તલાટીને રંગે હાથ ઝડપી લીધા હતા.

પાવડાસણના ગામના મહિલા તલાટીને લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા.વિષ્ણુ દવે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો