તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાથરવાના ગંગેશ્વર મંદિરમાંથી તસ્કરો દાન પેટી ઉઠાવી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલીતાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા હાથરા ગામના પરમારવાસમાં ગંગેશ્વર મહાદેવના મંદિરમાં બુધવારે સાંજે પૂજારી આરતી કરી મંદિરને બંધ કરી ઘરે ગયા હતાં. દરમિયાન કેટલાક શખસો દ્વારા મંદિરનું તાળુ તોડી દાનપેટીમાંથી રૂા. 10000ની ચોરી કરી ગયા હતાં. જેની જાણ પૂજારીને થતાં તેમણે ગામ લોકોને ચોરી થઇ હોવાનું જણાવ્યુ હતું. અંગે પોલીસને જાણ જતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો