તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Tharad
 • રાહ |થરાદ તાલુકાના રાહ ગામે શ્રી મેલડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહ |થરાદ તાલુકાના રાહ ગામે શ્રી મેલડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાહ |થરાદ તાલુકાના રાહ ગામે શ્રી મેલડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ તથા ગુજરાતી માધ્યમ સ્કૂલમાં ટ્રસ્ટી જગદિશભાઇ પ્રજાપતિ તેમજ તેમની શાળાના શિક્ષકમિત્રોના સહયોગથી 3 વર્ષથી ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. જેમાં શાળાના આચાર્ય સોમાભાઇ, શિક્ષક અમિતભાઇ તથા રાહ ગામના યુવક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

રાહ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમા ગણેશ સ્થાપના કરાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો