તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Tharad
 • થરાદના સેદલા ગામે આંગણવાડી કેન્દ્રમાં વાત્સલ્ય દિન ઉજવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદના સેદલા ગામે આંગણવાડી કેન્દ્રમાં વાત્સલ્ય દિન ઉજવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેતડા | થરાદતાલુકાના સેદલા ગામે આંગણવાડી કેન્દ્ર 1,2 અને 3 માં વાત્સલ્ય દિન તેમજ પોષણ સપ્તાહ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત મહેમાન એ.સી.ડી.પી.ઓ. વર્ષાબેન પટેલ તથા સરપંચ, ડેલીગેટ તથા આશાવર્કરો, આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહી હતી. જેમાં સગર્ભા બહેનોને શ્રીફળ, સાકર આપી ગોદ ભરાવી હતી. તેમજ ધાત્રી માતાઓને નેપકીન, છોકરાને રમકડાં આપ્યા હતા. લાભાર્થીને દાળ-ભાત-લાપસીનું ભોજન શ્રી રામદેવ હોસ્પિટલના ડો. અશોકભાઇ અને અરજણાભાઇ રાજપૂત દ્વારા આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો