તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશરગામના ખેડુતનું સર્પદંશથી મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદનાકેશરગામનો ખેડુત શંકરભાઇ જેરૂપાભાઇ પટેલ (ઉ.વ.૩૦) ગત સોમવારે ખેતરમાં લિમડાના ઝાડ પર ચડતાં તેને સર્પે દંશ દીધો હતો.આથી ઝેર શરીરમાં પ્રસરી જતાં મોઢામાંથી ફીણ નિકળી જતાં તેને સારવાર માટે થરાદની રેફરલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.જોકે ઝેરના કારણે ખેડુતનું કરૂણ મોત નિપજ્યું હતું.આ અંગે તેના પિતા જેરૂપાભાઇ અચળાજી પટેલે અંગે થરાદ પોલીસ મથકમાં જાણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો