મોરથલથી થરા રસ્તા ઉપર ગાંડા બાવળોનું સામ્રાજ્ય

મોરથલથી થરા રસ્તા ઉપર ગાંડા બાવળોનું સામ્રાજ્ય

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:30 AM IST
રાહ | થરાદ તાલુકાના મોરથલથી થરા રસ્તા ઉપર રોડની બંને સાઇડો પર ગાંડા બાવળોનું સામ્રાજ્ય છે. જેનાથી વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓની બંને બાજુ સાફ-સફાઇ, ખાડાઓ પૂરવા માંગ ઉઠી છે. તસવીર-પાંચાભાઇ દેસાઇ

X
મોરથલથી થરા રસ્તા ઉપર ગાંડા બાવળોનું સામ્રાજ્ય
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી