થરાદમાં વીજપોલ પર શોર્ટ સર્કિટથી આગ લાગી

થરાદ | થરાદ શહેર ખાતે આવેલી મેઇન બજારમાં વીજ પોલ પર યુજીવીસીએલ દ્વારા નવા વાયરો નાખવામાં આવ્યા હતા. અચાનક એક વીજ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:30 AM
થરાદમાં વીજપોલ પર શોર્ટ સર્કિટથી આગ લાગી
થરાદ | થરાદ શહેર ખાતે આવેલી મેઇન બજારમાં વીજ પોલ પર યુજીવીસીએલ દ્વારા નવા વાયરો નાખવામાં આવ્યા હતા. અચાનક એક વીજ પોલ પર ગુરુવારે શોર્ટસર્કિટ થતાં ભારે આગના અંગારા સાથે આગ ભભૂકી ઉઠી હતી. સમયસર વીજ પુરવઠો બંધ કરતાં મોટી જાનહાની ટળી હતી. એકાએક વીજપોલ પર થયેલ શોટસર્કિટને લઇને ભરબજારમાં અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. સદ્નસીબે જાનહાની ટળી હતી.

X
થરાદમાં વીજપોલ પર શોર્ટ સર્કિટથી આગ લાગી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App