તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદ | નકળંગમહારાજના ધામથી ઓળખાતા ઝેટા ગામમાં શનિવારે ધારાસભ્ય પરબતભાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદ | નકળંગમહારાજના ધામથી ઓળખાતા ઝેટા ગામમાં શનિવારે ધારાસભ્ય પરબતભાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | નકળંગમહારાજના ધામથી ઓળખાતા ઝેટા ગામમાં શનિવારે ધારાસભ્ય પરબતભાઇ પટેલ દ્વારા કોમ્યુનીટી હોલનું ખાતમુહૂર્ત અને શાળાના રૂમોનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં નકળંગ મહારાજના મંદિરની બાજુમાં 10 લાખ રૂપિયાના ખર્ચથી કૉમ્યુનીટી હોલનું નિર્માણ કરાશે. જ્યારે ચાર કલાસરૂમો ધરાવતા બિલ્ડીંગનું પણ લોકાર્પણ કરાયું હતું. પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ભીખાભાઇ ગુજોર, તાલુકા સહકારી સંઘના ચેરમેન જીવરાજકાકા, તાલુકા પંચાયતના પ્રમુખ તથા કારબારી ચેરમેન ખાંનાભાઇ પટેલ, વડાગામડાના પુર્વ સરપંચ રવજીભાઇ પટેલ તથા શાળાનો સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તસવીર-વિષ્ણુદવે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો