તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોટાણામાં લાલચટ્ટાક દેશી મરચાંના ઢગલા પથરાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાના જોટાણા પંથકના ખેતરોમાં લાલચટ્ટાક દેશી મરચાંની ચાદર પથરાઇ છે. પંથકમાં 700 વીઘામાં ખેડૂતો દેશી મરચાનું વાવેતર કરે છે. ગત વર્ષે કાચા મરચા, ડોડીના ભાવ ઉંચરાઇને મણદીઠ રૂ.800એ પહોંચતા વર્ષે વાવતેરમાં 10 ગણો વધારો થયો છે. પંથકમાં 1.40 લાખ મણ મરચાંનું ઉત્પાદન થયું છે. ખેડૂત અને વેપારી મનીષભાઇ પટેલે કહ્યું કે, ગત વર્ષે ભાવ વધુ મળતાં વખતે વાવેતર ખૂબ વધ્યું છે. જેમાં યાર્ડમાં 3 લાખ મણ મરચુ સિઝનમાં ઠલવાયુ છે. જોકે, સિઝનમાં વધુ ઉત્પાદનના કારણે માર્કેટમાં ભાવ ગગડીને રૂ.250 સુધીના થયા છે. તસવીર- પ્રમોદ શાહ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો