તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદ | થરાદનીગાયત્રીનગર પે. કેન્દ્ર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદ | થરાદનીગાયત્રીનગર પે. કેન્દ્ર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદનીગાયત્રીનગર પે. કેન્દ્ર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શરદભાઇ કે. ત્રિવેદીનું ગુજરાત શિક્ષણ સેવા વિભાગ વર્ગ-2 માં પોસ્ટીંગ થતાં શાળા પરિવાર દ્વારા શનિવારે તેમનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં થરાદના ટીપીઓ બી.એન. ગુર્જર તથા પેટા શાળાઓના શિક્ષકો તથા વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તસવીર-વિષ્ણુ દવે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો