થરાદ યાર્ડ નજીક બોલેરો ડમ્પરની પાછળ ઘૂસી ગઇ

થરાદ યાર્ડ નજીક બોલેરો ડમ્પરની પાછળ ઘૂસી ગઇ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:26 AM IST
થરાદ માર્કેટયાર્ડ પાસે ગુરુવારે સાંચોર તરફ જઇ રહેલી બોલેરો આગળ ડમ્પર જઇ રહ્યું હતું. ત્યારે ડમ્પર ચાલકે ટ્રાફિક હોઇ એકદમ બ્રેક મારતા ડમ્પરની પાછળ આવતી બોલેરો ગાડી અથડાતાં આગળના ભાગે નુકસાન થયું હતું. ચાલક સહિત લોકોને સદનસીબે ઇજા થઇ નહતી.

X
થરાદ યાર્ડ નજીક બોલેરો ડમ્પરની પાછળ ઘૂસી ગઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી