થરાદ | થરાદ તાલુકાના લેંડાઉ ગામની સીમમાં વિદેશી દારૂ સંતાડેલો

થરાદ | થરાદ તાલુકાના લેંડાઉ ગામની સીમમાં વિદેશી દારૂ સંતાડેલો હોવાની ખાનગી બાતમી મળતાં પોલીસે ગુરુવારે ગામમાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:26 AM
થરાદ | થરાદ તાલુકાના લેંડાઉ ગામની સીમમાં વિદેશી દારૂ સંતાડેલો
થરાદ | થરાદ તાલુકાના લેંડાઉ ગામની સીમમાં વિદેશી દારૂ સંતાડેલો હોવાની ખાનગી બાતમી મળતાં પોલીસે ગુરુવારે ગામમાં ઓચિંતાની રેડ કરી ગેનજીજી ભગવાનજી ચૌહાણ (દરબાર) ના ખેતરમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ખેતરમાં સંતાડેલો પરપ્રાંતીય દારૂ મળી આવતા પોલીસે કુલ રૂપિયા રૂ. 57,600નો વિદેશી દારૂ કબ્જે કરી ખેતર માલિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

X
થરાદ | થરાદ તાલુકાના લેંડાઉ ગામની સીમમાં વિદેશી દારૂ સંતાડેલો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App