આગથળા પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખણી| થરાદ તરફથી પીકઅપ ડાલું નંબર જીજે-13-વી-5028 દારૂ ભરીને ડીસા તરફ જઇ રહ્યું છે.ત્યારે તે પીકઅપ ડાલાનો ડ્રાઇવર પોલીસ જોઇ ડાલુ મુકીને ભાગી રહ્યો હતો. ત્યારે પોલીસે ડ્રાઇવરને પકડી ડાલામાં તપાસ કરતા દારૂની બોટલ નંગ-216 કિંમત રૂ.29,400 તેમજ ગાડીની કિં.2 લાખ તથા આરોપી પાસેથી મોબાઇલ કિંમત રૂ.5,000 એમ મળી કુલ 2,34,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ ઝડપાયેલા પીકઅપ ડાલા ચાલક માનાભાઇ મગાભાઈ ચૌધરી (રહે.શેરાઉ,તા.થરાદ)ની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...