થરાનું બુઢનપુર ગામ બેટમાં ફેરવાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | બુઢનપુર ગામ બેટમાં ફેરવાઇ ગયું છે. ગામની ચારેબાજુ પાણી ભરાઇ જવાથી લોકોએ અન્ય ઉચાણવાળી જગ્યાનો સહારો લીધો છે. સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદના કારણે આમ જનતા મુશ્કેલીમાં છે. તંત્ર દ્વારા કોઇ ધ્યાન લેવાયુ નથી લોકોને પીવાના પાણી અને રાશન પાણીની ભારે હાલાકી વેઠવી પડે છે. ગામ સંપર્ક વિહોણુ બને છે. તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરે છે.

અન્ય સમાચારો પણ છે...