તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદ| માહેશ્વરીસમાજ દ્વારા રાજસ્થાની ગણગોર પર્વની ઊજવણી કરવામાં આવે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદ| માહેશ્વરીસમાજ દ્વારા રાજસ્થાની ગણગોર પર્વની ઊજવણી કરવામાં આવે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ| માહેશ્વરીસમાજ દ્વારા રાજસ્થાની ગણગોર પર્વની ઊજવણી કરવામાં આવે છે તે પ્રમાણે થરાદ શહેરમાં પણ દરવર્ષે મહિલાઓ વ્રતને ભારે ધામધુમપુર્વક ઊજવે છે.આ વ્રતમાં મહિલાઓ દ્વારા મંગળવારે શહેરના રાજમાર્ગો પર સમુહમાં ફરીને મંદિરોમાં બેડાંને પાણી પીવડાવાની વિધી કરવામાં આવી હતી.માથે બેડાં ઊપાડી શહેરના માર્ગો પર ફરતી મહિલાઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો