તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જવાબ ક્રોસવર્ડ 4485

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
1.નકામી મહેનત મજૂરી-વેઠ વૈતરું (5)

4. વેલ, લાંબી ને પથરાતી ઊંચે ઊગતી વનસ્પતિ (2)

6. કેફની ખુમારી, ગર્વ (2)

7. જોરથી ઉગામી કરેલો ઘા (3)

8. જુગાર રમવાની ટિકિટ (અં) (3)

10. મોટું છાલું, કટોરો (3)

12. પાણી કે ગેસની નળી (અં) (3)

13. એક કઠોળ (2)

14. માલ ભરવાની ટ્રેન, માલગાડી (4)

16. અલેતું, નાદાન, ઉચ્છૃંખળ (3)

17. અભિમાન,મદ (3)

19. દયા, કૃપા, મહેરબાની (4)

22. ગરમીની સ્થિતિનું માપ (4)

24. દીવાલ, ભીંત (અં) (2)

25. એક ખનિજ પ્રવાહી ધાતુ (2)

26. તાંબાપિત્તળનો ડબો (3)

27. મિજાજ, અહંકાર (2)

ઊભીચાવી :

1.પુંજ, ખડકલો (3)

2. હવામાં ઊડતી ધૂળના ગોટાનો સમૂહ (3)

3. હોદ્દો, દરજ્જો (2)

4. શરીરનો મોહક હાવભાવ-નખરું (3)

5. ફાડ્યા વિનાનું લાંબું એકસરખું કાપડ, થાન (2)

7. વેગ, ગતિ, રફતાર (3)

9. અથડામણ, વાહનોનું ટિચાવું (3)

10. મૃગી, ફેફરું, હિસ્ટીરિયા (2)

11. કપાસની એક જાત (3)

12. ચોપડીનું પુષ્ઠ (2)

13. પહેલવાન, કુસ્તીબાજ (2)

14. શ્રાદ્ધનો મહિનો (4)

15. સેવક, ચાકર, દાસ (3)

16. અભણ, નિરક્ષર (4)

18. જનની, મા, દેવી (2)

20. અલ્લડ, નાદાન (3)

21. ધખારો, ગરમી, તાપ (3)

23. પોલું નહીં એવું, સોલિડ (3)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો