તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • દિયોદરના નેસડી (કોતરવાડા) ગામ નજીક હાઈવે ઉપર બમ્પ મુકવા માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદરના નેસડી (કોતરવાડા) ગામ નજીક હાઈવે ઉપર બમ્પ મુકવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લવાણા | દિયોદરતાલુકામાં મીઠા થરાદ હાઈવે ઉપર નેસડી કોતરવાડા ગામે ચાર રસ્તા પડે છે. જયાં નાનાં મોટા વાહનો બેફામ દોડતા હોવાથી અકસ્માત નો ભય રહે છે. જયાં આસપાસ દુકાનો તેમજ પ્રાથમિક શાળા આવેલી હોવાથી આમ જનતા સહિત વિદ્યાર્થીઓની અવર જવર રહેતી હોય છે ત્યારે ગંભીર અકસ્માત થાય તે પહેલાં હાઈવેની બન્ને બાજુ બમ્પ બનાવવા ગ્રામ જનોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો