તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Tharad
 • થરા |કાંકરેજ તાલુકાના થરા ખાતે ઠાકોર સમાજના પોલીસ પરિવાર અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરા |કાંકરેજ તાલુકાના થરા ખાતે ઠાકોર સમાજના પોલીસ પરિવાર અને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરા |કાંકરેજ તાલુકાના થરા ખાતે ઠાકોર સમાજના પોલીસ પરિવાર અને ફોજી ગૃપ દ્વારા ઠાકોર બોડીંગ ખાતે સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં પ.પૂ.સંતશ્રી સદારામબાપુ તેમજ પ.પૂ.દોલતરામ બાપુની પાવન નિશ્રામાં ઠાકોર વિકાસનિગમના ચેરમેન કાંકરેજના ધારાસભ્ય ધારશીભાઇ ખાનપુરા કેળવણી મંડળના પ્રમુખ ભૂપતજી ઠાકોર, નિવૃત પીઆઇ બી.સી.ઠાકોર,ગેનીબેન ઠાકોર તેમજ પોલીસ આર્મીફોજી, ડોકટર, તેમજ શિક્ષક અને સમાજના રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતીમાં ધો.10 થી 12 અને ઉચ્ચ અભ્યાસમાં તેજસ્વી દેખાવ કરનાર ઠાકોર સમાજના 55 જેટલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરાયા હતા. પ્રંસગે વિવિધ આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યો હતો.

થરામાં વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો