તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહ |થરાદ તાલુકાના રાહ તેમજ ડુવા, થરા, લવાણા (ક), બેવટા,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહ |થરાદ તાલુકાના રાહ તેમજ ડુવા, થરા, લવાણા (ક), બેવટા, આસોદર, ઘોડાસર, ભોરડું વગેરે ગામોના ખેડૂતો ચોમાસું વાવેતર કરવાના કામે લાગી ગયા છે. મહિનામાં વરસેલા વરસાદ વિરામ લેતાં ધરતીપુત્રો વાવેતર કરવાની તક મળતાં ખુશી સાથે ખરીફ પાકની વાવણીમાં જોતરાયા છે. ગવાર, અડદ, મગ, ચોળા તથા રજકા બાજરી જેવા પાકોનું વાવેતર કરી રહ્યા છે. કિયાલના ખેડૂત ગણેશભાઇ પટેલના જણાવ્યા અનુસાર ખેતરો વરાયી ગયા હોવાથી ખેડૂતો પોતાના ખેતરોમાં ટ્રેકટરો વડે ખેડ કરી ચોમાસું પાકની વાવણીમાં જોતરાયા છે.

અન્ય સમાચારો પણ છે...