તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદ |થરાદ પો.સ.ઇ. બી.આર.પટેલ તથા પો.સ.ઇ. આર.જી ચૌધરી તથા સ્ટાફના

થરાદ |થરાદ પો.સ.ઇ. બી.આર.પટેલ તથા પો.સ.ઇ. આર.જી ચૌધરી તથા સ્ટાફના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ |થરાદ પો.સ.ઇ. બી.આર.પટેલ તથા પો.સ.ઇ. આર.જી ચૌધરી તથા સ્ટાફના માણસો સાથે દુધવા ગામે પ્રોહિબીશનના ગૂનામાં બુધવારે રેઈડ કરતા નાગજીભાઇ વેરશીભાઈ રબારી (રહે.દુધવા, તા થરાદ) ના ઘરે રેઈડ કરતા બાથરૂમમાંથી કુલ બોટલ નંગ-404, કિંમત રૂ. 40,400 નો મળી આવ્યો હતો. જ્યારે નાગજીભાઈ વેરસીભાઇ રબારી પોલીસ જોઇ ભાગી ગયો હતો. પોલીસે નાગજીભાઇ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તસવીર-દેવરામ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...