તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ : થરાદના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી પરબતભાઇ પટેલ, પાલિકા પ્રમુખ-ઉપ પ્રમુખ, પાલીકાના સદસ્યો અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહી તમામ લોકોએ ગાયત્રી મંત્ર બાદ બે મિનિટ મૌન પાળી ગુલાબના પુષ્પોથી સ્વ.અટલ બિહારી વાજપાઇને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા. બાદમાં રાજ્ય મંત્રી પરબતભાઇ પટેલે સ્વ.અટલ બિહારી વાજપાઈની રાજકીય કાળનો પરિચય આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...