તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદના કોઠી ગામમાં શેણલ માતાના મંદિરની દાનપેટી તોડી રૂ. છ હજારની રકમની ચોરી

થરાદના કોઠી ગામમાં શેણલ માતાના મંદિરની દાનપેટી તોડી રૂ. છ હજારની રકમની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદ તાલુકાના કોઠીગામમાં શેણલ મંદિરમાં રવિવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં મંદિરની દાન પેટી તોડી પેટીમાં પડેલાં અંદાજે 6 હજાર રૂપિયાના ચોરી કરી તસ્કરો દાન પેટી મંદિરથી એક કિલોમીટર દૂર ગૌચરમાં ફેંકી પલાયન થઇ ગયા હતા. જ્યારે સોમવારે સવારે અવર-જવર કરતા લોકોની નજર દાન પેટી ઉપર પડતા તેણી જાણ ગામલોકોને કરતાં લોકો એકઠા થઇ ગયા હતા અને મંદિરમાં ચોરી થતાં પોલીસ સામે રોષ ભભૂક્યો ઉઠ્યો હતો. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...