તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એટીએમ કાર્ડ બદલી 12 હજાર સેરવી લીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદનીરાજેન્દ્રનગર સોસાયટીમાં રહેતા હાથે વિકલાંગ રમણિકલાલ ડાયાલાલ શેઠ ગુરુવાર સાંજના એકતા કોમ્પલેક્ષના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. જોકે તેમણે વિકલાંગતાના કારણે આગળ ઉભેલા વ્યક્તિને એટીએમ આપતાં તેણે 1000 રૂપીયા ઉપાડી આપ્યા હતા. ત્યાર બાદ તેણે તેમનું એટીએમ કાર્ડ બદલી બીજું પકડાવ્યું હતું. શખસે બે વખત ચાર હજાર રોકડા ઉપાડવા ઉપરાંત 4620નું પેટ્રોલ પણ પુરાવ્યું હતું. જેના મેસેજ આવતાં ખબર પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો