તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મલુપુર ગામે મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદ પોલીસ સોમવારે રાત્રે પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીને આધારે પોલીસે રહેણાંકની જગ્યામાં પાણીની માટલાની નીચે જમીનમાં દાટેલ પાણીના ડ્રમમાં પરપ્રાંતિય બિયરનો જથ્થો બોટલ નંગ-20 કિંમત રૂ.4500 કબ્જે લઇ અરજણભાઈ ધનાભાઇ રબારીને મોટર સાયકલ સહિત 21 હજાર મુદામાલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...