તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • વાવ વાંઢીયાવાસની ગોળાઇમાં ટ્રેલર પલ્ટી જતાં ટ્રાફિકજામ, ચાલકને ઇજા

વાવ વાંઢીયાવાસની ગોળાઇમાં ટ્રેલર પલ્ટી જતાં ટ્રાફિકજામ, ચાલકને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ| વાવ-થરાદ રોડ પર વાંઢીયાવાસની ગોળાઇમાં મંગળવારે સવારે ટ્રેલર નંબર એચઆર-63-ડી-6316 વાવ તરફથી થરાદ તરફ જતાં ટ્રેઇલરના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા રોડ પર ટ્રેઇલર પલ્ટી મારતાં એક સાઇડનો રોડ બ્લોક થઈ જતા ટ્રાફિકજામ થઈ ગયો હતો.તેમજ ચાલકને સામાન્ય ઇજાઓ થવા પામી હતી અને ટ્રેલરમાં ભરેલ લાકડું રોડની સાઇટ પર પડ્યું હતું. તસવીર-રાણાજી વેંજીયા

અન્ય સમાચારો પણ છે...