થરાદના ડૂવા આશ્રમ શાળામાં બાળકોને તિથિભોજન અપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહ | થરાદ તાલુકાના ડુવા ખાતે આવેલી આદર્શ બક્ષીપંચ આશ્રમ શાળાના બાળકોને શાળાના સેવાભાવી શિક્ષક શંકરભાઈ અને રાણાભાઈના ખર્ચે તમામ બાળકોને ભોજન સાથે લાડુ, દાળ-ભાત, શાકનું તિથી ભોજન આપવામાં આવ્યું હતું. શાળા પરિવારના તમામ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા.તસવીર-પાંચાભાઇ દેસાઇ

અન્ય સમાચારો પણ છે...