• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • વડગામ | કુટુંબઅને બાળ કલ્યાણ સમિતિ, વડગામ દ્વારા તાજેતરમાં બનાસકાંઠા

વડગામ | કુટુંબઅને બાળ કલ્યાણ સમિતિ, વડગામ દ્વારા તાજેતરમાં બનાસકાંઠા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ | કુટુંબઅને બાળ કલ્યાણ સમિતિ, વડગામ દ્વારા તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિને લીધે જાનમાલ, મકાનો તથા ખેતરની જમીનોમાં વ્યાપક વ્યાપક નુકસાન થયું હતું. જેમાં કાંકરેજ તાલુકાના થરા પંથકના ભદ્રેવાડી, રાતડીયાપુરા તથા તેની આજુબાજુના વિસ્તારના ગામોમાં ઘઉંનો લોટ, ચોખા, દાળ, સીંગતેલ, મરચું, હળદર, મીઠાની થેલી, મીણબત્તી પેકેટ, ધાણા-જીરૂ જેવી ખાદ્યસામગ્રીની 90 કીટ્સ તૈયાર કરી અસરગ્રસ્ત લોકોમાં વિતરણ કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના મંત્રી વી.ડી. કલાલ, કાઉન્સેલર બાબુભાઇ પરમાર, પ્રહલાદભાઇ સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...