• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • જેતડા |થરાદ તાલુકાના મોરીલા બસ સ્ટેન્ડ ઉપર રણુંજ પદયાત્રિકો માટે

જેતડા |થરાદ તાલુકાના મોરીલા બસ સ્ટેન્ડ ઉપર રણુંજ પદયાત્રિકો માટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતડા |થરાદ તાલુકાના મોરીલા બસ સ્ટેન્ડ ઉપર રણુંજ પદયાત્રિકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદયાત્રિકોને ચા, પાણી, જમવાની, નાહવાની તથા રહેવાની સગવડ પુરી પાડે છે. તો કેમ્પ છેલ્લા 15 વર્ષથી દર શ્રાવણ મહિનાની એકમથી શરૂ કરવામાં આવે છે. અને ભાદરવાની પૂનમના દિવસે ભજન-સત્સંગ કરીને તેની પુર્ણાહુતિ કરવામાં આવે છે. કેમ્પમાં મહાદેવભાઇ પી. રાજપૂત, અરજણભાઇ પી. રાજપૂત તથા ઓખાભાઇ દેસાઇ સહિત ઘણા દાતાઓનો સહયોગ હોય છે.

અન્ય સમાચારો પણ છે...