• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • અમીરગઢ | અમીરગઢતાલુકાના વિરમપુર સંવેદના ટ્રસ્ટ અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ

અમીરગઢ | અમીરગઢતાલુકાના વિરમપુર સંવેદના ટ્રસ્ટ અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ | અમીરગઢતાલુકાના વિરમપુર સંવેદના ટ્રસ્ટ અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ પુરગ્રસ્તોના વહારે આવ્યું છે અને અસરગ્રસ્તોને ડોર ટુ ડોર ફરીને સીધુ સામાન આપવામાં આવી રહ્યું છે. વિરમપુર સંવેદના ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠાને મેઘતાંડવે ઘમરોળ્યું છે. ત્યારે વાવના મોરીખા, થરાદના નાગલા ગામના પૂરગ્રસ્ત લોકોને ઘરે-ઘરે ફરીને સંવેદના ટ્રસ્ટ અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સહયોગથી અનાજ, મરી-મસાલા તેમજ તાડપત્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.તસવીર-ભવર મીણા

અન્ય સમાચારો પણ છે...