પથમેડા ગૌશાળાને 2.5 લાખનો લોકફાળો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | મોટીપાવડ,જેતડા (હેમાસરા), મોરિલા, સેડલા, ગણતા ગામોની મુલાકાત થરાદ તાલુકાના અગ્રણી અને સામાજિક કાર્યકર એવા ડામરાજી રાજપૂત, પથુભાઇ, પ્રવીણ વરણ સાથે ગામલોકો જોડે ચર્ચા કરી હતી. જે ગામો પૂરના કારણે રસ્તાથી વંચિત છે તેવા ગામોના રસ્તા ઝડપી તૈયાર થાય અથવા સરકારી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી તાકીદ કરવામાં આવી. થરાદ શહેરની બાજુમાં આવેલ ડોગેશ્વર ગૌ શાળા મંડળ દ્વારા રૂ. 2.5 લાખ રૂપિયાનો લોકફાળો પાપડી અને ઘાસચારા માટે પથમેડા ગૌશાળાને મોકલાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...