તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત થરાદમાં આચાર્યોની તાલીમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદ તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યોની અને શાળાના એક શિક્ષક સુસજ્જ કરવા બીઆરસી ભવન થરાદ દ્વારા એક દિવસીય તાલીમ માર્કેટ યાર્ડ હોલ થરાદ ખાતે આપવામાં આવી હતી.આપત્તિ અને વ્યવસ્થા અંતર્ગત વિસ્તૃત સમજ ડેમોટ્રેશન તજજ્ઞો દ્વારા આપવામાં સ્કૂલ સેફ્ટી પ્રોગ્રામ અંતર્ગત શાળા કક્ષાની આપત્તિ અને તેનો બચાવ અને નિવારણ સંબંધી સુષ્મા બાબતોની ચર્ચા કરવામાં આવતી પ્રાથમિક સારવાર આગ પાણીથી બચાવ અને 108નિદર્શન કરી પ્રત્યક્ષ ડેમો એકસો દ્વારા આપવામાં આવ્યા હતા.તાલીમમાં સંજયભાઇ ત્રિવેદી જયેશભાઇ સોલંકી પ્રફુલભાઇ ત્રિવેદી ઉમેશ પટેલ સુલતાનભાઇ સહિત કાનજીભાઇ પટેલ અને સુરેશભાઇ દવે ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું

અન્ય સમાચારો પણ છે...