તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાના તેરવાડા ગામે બકરા ચરાવવા બાબતે માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાના | થરાના થેરવાડા ગામની સીમ નજીક નર્મદા કેનાલના પુલ પાસે મંગળવારે ચમનજી નેમાજી ઠાકોર (ઉં.વ.60) ને તમે કેમ કચ્છી રબારીને બકરા ચરાવવાની ના પાડો છો તેમ કહી ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી ચમનજી, શિલ્પાબેન અને ડાહીબહેનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ચમનજી વિરમજી નેમાજી ઠાકોર, પારખાનજી વિરમજી ઠાકોર અને વિક્રમજી વિરમજી ઠાકોર (રહે.તેરવાડા) સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...