તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદના જમડા પેટા ગામની શાળામાં ધ્વજવંદન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | જમડા ગામની પ્રાથમિક શાળામાં 72 સ્વાતંત્ર દિનની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ગામના આગેવાન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજપુત અભાજી નરસિંગજી તરફથી ઝેરોક્ષ પ્રિન્ટર તથા રાજપુત તરફથી બે સિલિંગ પંખા આપવામાં આવ્યા હતા અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તમામ દાતાઓનો ગ્રામજનો તથા શાળાના શિક્ષકોએ ખુબ-ખુબ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...