તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસોદર આદર્શ હાઇસ્કૂલમાં સ્વતંત્રતા પર્વની ઊજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | આસોદરની આદર્શ વિદ્યાલયમાં 72મા સ્વતંત્રતા પર્વનીઉજવણી કરવામાં આવી હતી.શાળાના મંત્રી એન.કે.પટેલ દ્વારા ધ્વજવંદન કરાયું હતું.આચાર્ય ડી.એસ.પટેલએ સ્વતંત્રતા પર્વને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. આદર્શ વિદ્યાલય અને પ્રાથમિક શાળાના સયુંકત ઉપક્રમે યોજાયેલ સ્વતંત્રતા દિન પ્રસંગે આસોદર ગામના સરપંચ સગથાભાઈ પટેલ તેમજ ગામના વડીલો તેમજ પ્રા. શાળાના આચાર્ય પી. જી.ચૌધરી તેમજ બંને શાળાના શિક્ષક અને બંને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. દરેક બાળકને દાતાઓ દ્વારા ઇનામ અપાયું હતું. પ્રતિકભાઈ પટેલ અને અંજનાબેન પટેલ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...