Divya Bhaskar

Home » Uttar Gujarat » Palanpur District » Tharad » રાહ ગામે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

રાહ ગામે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:00 AM

રાહ | થરાદ તાલુકાના રાહ ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા શનિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગામની...

  • રાહ ગામે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો
    રાહ | થરાદ તાલુકાના રાહ ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા શનિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગામની શેરીઓ, ગલી-મહોલ્લામાં, સરકારી કચેરીઓ સહિત તમામ જગ્યાએ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગામના મેધાભાઈ પરમાર, ઉપસરપંચ ચતરસીંગ વાધેલા, પંચાયતના સદસ્યો, રાહ ગામના તલાટી કમ મંત્રી રણછોડભાઈ ચૌધરી અને ગામના સરપંચ દ્વારા ગામના નાગરિકોને ગામને સ્વચ્છ રાખવા માટે અપીલ કરી હતી.તસવીર-પાંચાભાઇ દેસાઇ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending