તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • ધાનેરા | ધાનેરા પાંથાવાડારોડ ઉપર વાલેર ગામથી ખીંમત તરફ રોડ ઉપર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરા | ધાનેરા-પાંથાવાડારોડ ઉપર વાલેર ગામથી ખીંમત તરફ રોડ ઉપર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા | ધાનેરા-પાંથાવાડારોડ ઉપર વાલેર ગામથી ખીંમત તરફ રોડ ઉપર ગત ચોમાસામાં ઉંડો ખાડો પડી ગયો હતો. જેમાં તાજેતરમાં રાત્રીના સમયે બાઇક સવાર યુવક પડતાં માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. બાબતે વારંવાર માર્ગ અને મકાન વિભાગને રજુઆતો કરવા છતાં કોઇજ પ્રકારના પગલાં લેવાતા નથી. જેથી ખાડો કોઇનો મોતનો ખાડો બને તે પહેલા પુરાવવો જોઇએ તેવું વાલેર ગ્રામજનો ઇચ્છી રહ્યા છે. અંગે નેશનલ હાઇવે વિભાગ થરાદનો ટેલીફોનીક સંપર્ક કરતાં અધિકારીએ જણાવેલ કે તપાસ કરીને ખાડો પુરાવી દેવાશે. તસવીર-રાજનચૌધરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો